ઉચિત ઓઈલ/100ml & 50ml & ઉચિત આયુ.ક્રીમ 100gm 100 સાંધા ના દુઃખાવા,કમરનો દુઃખાવો, હાથ-પગ તેમજ સ્નાયુના દુઃખાવામાં પ્રથમ ઉચિત ક્રીમ ત્યારબાદ ઉચિત ઓઈલ નું મસાજ કરવાથી રાહત મળે છે તેમજ રોજીંદા ઉપયોગ થી ગોઠણના ઘસારા માં પણ રાહત થાય છે. પાચક ચૂર્ણ નામ તેવાજ ગુણ સૂંઠ,સંચળ, હિંગ જેવા પાચનમાં ઉપયોગી એવા ઔષધો ચોક્કસ મીક્ષણ જમવાનું પાચન કરવામાં ઉપયોગી બને છે જમ્યાબાદ એકલું, છાશ અથવા લીંબુ પાણીમાં લઇ શકાય છે