DESCRIPTION

સરલ સીરપ 200ml. સરલ સીરપ પાચનને લગતી તકલીફ જેવી કે જમ્યા બાદ પાચન ન થતું હોય તેવા પ્રકારની તકલીફમાં રાહત આપે છે જમ્યા બાદ ઉદભવતા ગેસ નું શમન કરે છે,પાચન ક્ષમતા રોજીંદા ઉપયોગ કરવા થી વધે છે આ સીરપ ની આદત પડતી નથી પેટને સરળ બનાવવામાં ઉપયોગી એવા ત્રીકટુ,આજમાં,ચિત્રક,   હરડે,વગેરે ઔષધી નો ઉપયોગ કરવામાં આવ્યો છે.

Ingredients QTY
EACH 10ML CONTAINS EXT. DERIVED
PLUMBAGO ZEYLANICA 100MG
MENTHA PIPERITA 100MG
CITRUS MEDICA 50MG
PHYLLANTHUS EMBLICA 100MG
PIPER LONGUM 30MG
TERMINALIA CHEBULA 20MG
CITRUS LIMN 50MG
BLACK SALT 50MG
CORIANDRUM SATIVUM 5MG
CUMINUM CYMINUM 10MG
TRACHYSPERMUM AMMI 15MG
FOENICULUM VULGARE 10MG
AJOWAN CARAWAY 50MG
PIPER NIGRUM 40MG
ZINGIBER OFFICINALE 40MG
PIPPER CUBEBA 10MG
FERULA NARTHEX 30MG
FLAVOURED SYRUP Q.S.